શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

હોમ પેજ >>  મંત્રી શ્રી માધાપર ધટક
 શ્રી જેન્તીભાઈ વલમજીભાઈ વાધેલા (માધાપર ધટક)
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
     
-> શ્રી મનોજભાઈ પરસોતમ સોલંકી
-> પ્રમુખશ્રીના બે બોલ
-> માધાપર ધટક
 
-> શ્રી જેન્તીભાઈ વલમજીભાઈ વાધેલા
-> મંત્રી શ્રી માધાપર ધટક
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

શ્રી જેન્તીભાઈ વલમજીભાઈ વાધેલા (માધાપર ધટક)

સંવત 1530માં માધાપર ગામની સ્થાપના બાદ ઉત્તરોતર માધાપર ગામે પ્રગતિ સાધીને ભુજ શહેરના ટ્વીન સીટીની ઉપમા મેળવી છે. ત્યારે આપણા સમાજના પરિવારો મૂળ કચ્છના ગામોમાંથી દેશના વિવિધ વસ્તારોમાંથી અહીં આવી સ્થાયી થયા છે. આપણા નોકરીયાત વર્ગ નિવૃત થઇ પોતાનું મકાન માધાપરમાં બનાવી સ્થાયી થતો રહ્યો છે, આમ ગામમાં સમાજની વસ્તીમાં સતત વધારો થયા કરે છે,
માધાપર મૂળ તળગામ ઉપરાંત વિકાસની સાથે સોસાયટી વિસ્તારો ભાદરકા સોસાયટી, નવાવાસ માર્થોનગર, લાયન્સ નગર, નિલકંઠ સોસાયટી, વિશાલનનગર, સ્વામીનારાયણ નગર, ગાયત્રી મંદિર તથા યક્ષ મંદિરના વિસ્તારો વિકસતા આપણા સમાજના પરિવારો આ વિસ્તારોમાં સ્થાયી વસવાટ કરે છે.

આ તમામ વિસ્તારોમાં વસવાટ કરતા પરિવારોની માહિતી ઓનલાઈન વેબસાઈટ દ્વારા તથા અન્ય માહીતીં સમાવવામાં આવતા ઓનલાઈન વેબસાઈટ દ્વારા સમાજ સેતું નું કામ કરશે. તથા ગામનો ઇતિહાસ અને અગત્યની માહિતી ઉપયોગી થશે. વર્તમાન સમયમાં સામાજિક સબંધો માટે આ માહિતી ઉપયોગી થશે.

સમાજના ઉત્સાહી વર્તમાન પ્રમુખ શ્રી મનોજભાઇ પી. સોલંકીના નેતૃત્વ હેઠળ માધાપર સમાજના ગૌરવમાં આ ઓનલાઈન વેબસાઈટ દ્વારા વસ્તીપત્રકનું કાર્ય મોરપીછ બની રહેશે.

સમાજના દરેક કાર્યમાં સહયોગ મળેલ છે તેમ આ કાર્યમાં પણ સમાજના તમામ સુસંસ્કૃત નાગરિકોના પણ મળેલ સાથ સહકારે અમારા ઉત્સાહને પ્રેરકબળ આપેલ છે.

શ્રી જેન્તીભાઈ વલમજીભાઈ વાધેલા   
મંત્રી શ્રી               
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર