શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

હોમ પેજ >>  પ્રમુખશ્રીના બે બોલ
 શ્રી મનોજભાઈ પરસોતમ સોલંકી (માધાપર ધટક)
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
     
-> શ્રી મનોજભાઈ પરસોતમ સોલંકી
-> પ્રમુખશ્રીના બે બોલ
-> માધાપર ધટક
 
-> શ્રી જેન્તીભાઈ વલમજીભાઈ વાધેલા
-> મંત્રી શ્રી માધાપર ધટક
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

શ્રી મનોજભાઈ પરસોતમ સોલંકી (માધાપર ધટક)

માનવસેવા એજ પ્રભુ સેવાના બોલને યથાર્થ કરતા આનંદની લાગણી અનુભવું છું. શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર ઘટકની સ્થાપના બાદ માધાપર ધટક દ્વારા મહાસભા સ્તરે સૌપ્રથમ વખતનું વર્તમાન સમયમાં આધુનીક ટેકનોલોજી યુગમાં ઓનલાઈન વેબસાઈટ દ્વારા વસ્તી પત્રક તથા અન્ય માહીતીં તૈયાર કરી આપની સમક્ષ મુકતા ખુબ જ આનંદની લાગણી અનુભવું છું.
વર્તમાન સમયે આજના ઝડપી યુગમાં સમાજની સાચી માહિતી ઉપલબ્ધ હોવી ખુબ જ જરૂરી હોઇ સૌ સમાજ બાંધવોને ઉપયોગી થશે. અખિલ ભારતીય સ્તરે પણ આપણા સમાજની માહિતી રજુ કરવામાં ઉપયોગી થશે તેવી અભિલાષા.

માહિતી એકત્રે કરવા માટે પરિશ્રમ કરનાર તથા જાહેરાત આપીને આર્થિક મદદરુપ થનાર સૌ સમાજ બાંધવાનો સહયોગ આપવા બદલ ખુબ ખુબ આભારી છું.
 
શ્રી મનોજભાઈ પરસોતમ સોલંકી     
પ્રમુખ શ્રી                
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર